Translate

गुरुवार, दिसंबर 30

નમાલો સનમ

                                                 

 ચિતા ની રાખ જેવો તું સનમ

ઠરેલી આગ જેવો તું  સનમ


ડરે ના કોઈ જેનાથી કદી

મરેલા વાઘ જેવો તું સનમ


થઈ લીલોતરી તુજ ભૂતકાળ 

ખરેલા પાન જેવો તું  સનમ


ન સમજ્યો માછલી કાં તરફડે

નઠારી જાળ જેવો તું સનમ 


નકામી નોટ ને પસ્તી સમો

નકામા ભાર જેવો તું સનમ 


ભણ્યો કે ના 'અભણ' ગણ્યો તું

અધૂરા પાઠ જેવો તું સનમ 

અભણ અમદાવાદી 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

लाल दुपट्टा मलमल का

 ये गीत   क्या करते थे साजना तुम हम से दूर रहकर  १९८९ में बनी  लाल दुपट्टा मलमल का   मूवी का है।  ये गीत तब भी सुपर हीट था व आज भी सुपर हीट ...