Translate

मंगलवार, अक्टूबर 13

સૂરજના આંગણે ગરબે રમીએ(ગરબો)


સૂરજના આંગણે ગરબે રમીએ

ચાંદાને આંગણે રાસ 


તારા રમશે નક્ષત્રો રમશે

ધરતી રમશે મંગળ રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે


શહેરો રમશે ગામડાં રમશે

પોળો રમશે પાદર રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે 


ભારત રમશે દુનિયા રમશે

ભારતની સાથે દુનિયા રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે

 

અભણ અમદાવાદી

शनिवार, अक्टूबर 3

लाल दुपट्टा मलमल का

 ये गीत 

क्या करते थे साजना तुम हम से दूर रहकर 

१९८९ में बनी  लाल दुपट्टा मलमल का 

मूवी का है। 

ये गीत तब भी सुपर हीट था व आज भी सुपर हीट है।  गीत को मजरुह सुलतानपुरी ने लिखा है। इसे आनंद मिलिंद ने स्वरबद्ध किया है।

इस गीत के शब्दों में प्रश्न, विरह की व्यथा, परमात्मा से प्रार्थना, मजबूरी, तड़प सब कुछ है। इस सब भावों को संगीतकार आनंद मिलिंद ने कहरवा ताल में ढालकर यादगार सृजन किया है,

शब्दों का एक उदाहरण देखिए, 

माना जुदाई का मौसम बुरा था

उस का भी लेकिन अपना मज़ा था

थोडा तड़पना थोडा सिसकना

सच पूछिए तो अच्छा लगा था


क्या चीज है ये प्यार भी

सुख में हंसी दुख में हंसी 

ना पूछो के क्या करते थे

तुम को ही मांगा करते थे

शनिवार, अगस्त 15

आज तेरा व मेरा दुलारा गया (ग़ज़ल)

 आज तेरा व मेरा दुलारा गया
जेब से माल सारा का सारा गया

जून के गर्म मौसम में था हाल ये
“रात काटी गयी दिन गुजारा गया”

प्रेम का दौर एसे बिताया था जब
"रात काटी गयी दिन गुजारा गया”

मुस्कुराकर श्रमिक ने कहा दोस्त से
बाढ़ में सेठ का माल सारा गया

एक पीएम की मौत पर ये लगा
टूटकर आसमां से सितारा गया

दार्शनिक ने कहा सेहरा देखकर
एक मासूम बेमौत मारा गया

स्कूल की क्लास में फूल की आंख से
फूल की आंख तक गुप्त इशारा गया

भूलना है कठिन उस घडी को “कुमार”
चांद को जाम में जब उतारा गया

ये बताओ गया क्या तुम्हारा “कुमार”
प्यार में जो गया वो हमारा गया

 

शुक्रवार, अगस्त 14

जिंदगी में चाहता कुछ भी नहीं (ग़ज़ल)

 
जिंदगी में चाहता कुछ भी नहीं 
वो किसी से मांगता कुछ भी नहीं

छोड़नी ना चाहिए जूठन कभी
प्लेट में वो छोड़ता कुछ भी नहीं

जाम का पूरा मजा लेता है जो 
जाम में वो छोड़ता कुछ भी हो 

क्या गज़ब का आदमी है यार वो
बोलता है सोचता कुछ भी नहीं

तृप्त शायद हो गया है इसलिए 
मन किसी से पूछता कुछ भी नहीं

मौन धारण कर लिया है शब्द ने
आज कल वो बोलता कुछ भी नहीं

बन गया है मानसिक रोगी 'कुमार'
आजकल तू भूलता कुछ भी नहीं
 
शांति में वैराग्य बसता है 'कुमार'
शांत मानव चाहता कुछ भी नहीं
कुमार अहमदाबादी 

मंगलवार, अगस्त 4

લેખન માં અલંકાર


અલંકાર

(કોપી પેસ્ટ)

અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર

૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.

૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.

 ઉપમેય એટલે :- જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.

 ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.

 સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન વગેરે.

શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ

અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય, (૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ, (૮) વ્યાજસ્તુતિ

અર્થાલંકાર

૧. ઉપમા અલંકાર:- ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.

             દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)

ઉદાહરણો :-

પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

સંતરાની છાલ જેવો તડકો વરસે છે.

ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

શામળ કહે બીજાબાપડા, પ્હાણસરીખા પારખ્યા.

શિશુ સમાનગણી સહદેવને

પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.

માણસો માખીઓની જેમ મરતા હતા.

આપણેયંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.

મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.

ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.

૨. ઉત્પેક્ષા અલંકાર:- ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.

                    ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.

                    દા.ત. :- હૈયું જાણે હિમાલય

ઉદાહરણો :-

જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી.

સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.

દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.

મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પરીઓ.

આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.

ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.

એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.

૩. રૂપક અલંકાર :- ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

                  દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.

ઉદાહરણો :-

મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.

ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.

ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે.

સુન ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન!

વદન સુધાકરને રહું નિહાળી.

ધણી સુરભિસૂત છે.

પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.

વૃક્ષ જીવતો જાગતો દેવ છે.

મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.

કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.

ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ લાગે છે.

ગુજરાતની ભૂમિ જોઈ હું આંદોલિત થઇ ગયો છું.

૪. અનન્વય અલંકાર :- ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. દા.ત. ગાંધીજી એટલે ગાંધીજી

ઉદાહરણો :-

મોતી એટલે મોતી

સાપ એટલે ચક્ષુ:શ્રવા.

૫. વ્યતિરેક અલંકાર :- ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દા.ત.- એની વાણી અમૃતથીયે મીઠી હતી.

ઉદાહરણો :-

બાપુનું હદય ફૂલ કરતાં કોમળ હતું.

હલકાં તો પારેવાની પાંખથીયે મોટા જી.

દમયંતીના મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે.

ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે.

એનું શરીર તો ફૂલથીય હલકું છે.

સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?

ગુલાબ લઉ ? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.

૬. શ્લેષ અલંકાર :- જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને છે. દા.ત. જવાની તો જવાની છે.

ઉદાહરણો :-

કેસરીસિઘ,આંબા નીચે મરવા પડ્યા છે.

પંકજ નામનો છોકરો છે.

૭. સજીવારોપણ અલંકાર :- નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. દા.ત.- મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.

ઉદાહરણો :-

સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય.

નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.

પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે.

રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો.

ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.

ભડી ફરતે સોસાયટીના મકાન ઊગી ગયાં છે.

૮. વ્યાજસ્તુતિ અલંકાર :- જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. દા.ત.-શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!

ઉદાહરણો :-

શું તમારી હોંશિયારી ગુજરાતીમાં નપાસ થયા ?

રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે.

શબ્દાલંકાર

૧. વર્ણસગાઈ/ વર્ણાનુપ્રાસ /અનુપ્રાસ અલંકાર :- વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે.

                     દા.ત.- નટવર નિરખ્યા નેણ ! તે….

ઉદાહરણો :-

વિપદ પડે વણસે નહી.

માડી મીઠી, સ્મિત મધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી

કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે.

એ અસત્યનો અવતાર હતો.

૨. યમક/શબ્દાનુપ્રાસ :- જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- સંપ ત્યાં જંપ નહિતર ધરતીકંપ

ઉદાહરણો :-

કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો.

ચેન નથી મન ! ક્યમ તને, ભેટે શ્યામ શરીર

સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!

૩. આંતરપ્રાસ /પ્રાસસાંકળી :- પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.

ઉદાહરણો :-

મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ

આરે કાંઠે ગાતો, જાતો સામે તીર

૪. અંત્યાનુપ્રાસ :- બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.-

                     બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,

                     આપદ કાલે જાણીએ, તલમાં કેટલું તેલ.

ઉદાહરણો :-

ગુણ જશ અપરંપાર, દેશ બધામાં દીઠું,

ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે મીઠું.

જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,

ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. 

शनिवार, जुलाई 18

भाग्य का खेल


कुमार अहमदाबादी 

प्रस्तुत एक घटना छोटे से नगर की गळी की है; जो की अंदाजन १८० से २०० वर्ष पुरानी है।
नगर में एक गळी थी। उस गळी के अंदर भी एक छोटी संकरी गळी थी। उस संकरी गली में एक घर में एक बुजुर्ग व्यक्ति रहता था। वो अकेला ही था। रहन-सहन से वो गळी के अन्य लोगों से गरीब ही लगता था। लेकिन गळीवाले उस का ध्यान रखते है, रोज किसी न किसी एक घर से उस के लिये भोजन पहुंच जाता था। 
कुछ वर्ष बाद वो गुजर गया। परिवार में दूर दूर तक कोई नहीं था। गळीवालों ने ही पैसे इकट्ठे कर के उस का अग्नि संस्कार किया। अब क्या किया जाए के मुद्दे पर उसी शाम गळी के बड़े बुजुर्गो की मीटिंग हुई। तय हुआ की एक बार उस के घर की पूरी तरह तलाशी ली जाए। शायद किसी रिश्तेदार का पता ठिकाना मालूम हो जाए। 
सो, 
घर की तलाशी ली गयी। तलाशी में ज्यादा कुछ न मिला। लोहे की एक पेटी मिली। गळी के पंचों ने वो पेटी खोली। वो पेटी गत्ते की छोटी छोटी माचिस के साइज जितनी अनेक डिबिया से भरी थी। उन डिबियाओं को खोल कर देखा तो प्रत्येक डिब्बी में सौ रुपए का नोट था। गळीवाले हैरान हो गये।
खैर, 
और खोज बीन की। लेकिन किसी परिवार जन या नजदीक या दूर के किसी रिश्तेदार का कोई सुराग नहीं मिला। 
आखिर में गळी के बड़े बुजुर्गों ने सलाह मशविरा कर के उस धन से तेरह दिन किये। जिस में पूरी गली ने तेरह दिन खाना खाया। 
शायद इसीलिये कहा जाता है। ये कोई नहीं जानता। कौन किस के लिये कमा रहा है या कौन किस के भाग्य से खा रहा है।

गुरुवार, जून 4

मेरा परिचय



ntsooSepd39 
Shared with On
मेरा नाम महेश सोनी है। गुजराती माध्यम में कक्षा 11 तक शिक्षा प्राप्त की है। जडतर ज्वैलरी का कलाकार था। गुजराती साहित्य अभण अमदावादी के और हिन्दी व राजस्थानी साहित्य कुमार अहमदाबादी के नाम से लिखता हूँ।

लेखन प्रवृत्ति
दो पुस्तकें 'हाउ टू प्ले पॉकेट हार्मोनिका' (लेखक- पीटर पीकोव और जेसन शुलमन) पूरी पुस्तक का तथा 'म्यूजिक मेन्यूस्क्रिपट पार्ट 1 के कुछ प्रकरणों का अनुवाद किया है। इस समय इसी किताब म्यूजिक मेन्युस्क्रीप्ट -1 का हिन्दी में अनुवाद कर रहा हूँ । हाउ टू प्ले पोकेट हार्मोनिका का अनुवाद गैरव्यवसायिक उद्देश्य से किया था। जब की 'म्यूजिक मेन्युस्क्रीप्ट' को अगर कोई अच्छा प्रकाशक मिल जाये तो छपवाने का विचार है। स्व.फादर वर्गीस पॉल(कुछ ही दिनों पहले उन का अवसान हुआ है) की पुस्तक का हिन्दी (शीर्षक > येसु मेरी-आपकी नजर में) में अनुवाद किया है। गुजराती बाल-साप्ताहिक 'फूलवाडी' के लिए बालवार्ताएँ, बालकाव्य, विचारचक्र लिखे हैं। कयी वर्षों तक गुजराती बाल साप्ताहिक फूलवाडी में खेल कॉलम 'क्रीडांगण' लिखी है। गुजराती वर्तमानपत्र 'जयहिंद' के लिए काव्य, लेख आदि लिखे हैं। जयहिंद में लगभग छह वर्ष तक काव्य का भावार्थ समझाती कॉलम 'अर्ज करते हैं' लिखी है। त्वरित लेखन का अनुभव प्राप्त करने के लिए जयहिंद में एक महीने तक समाचार लेखक और अनुवादक का कार्य किया है। फादर वर्गीस पॉल की गुजराती पुस्तक 'लेखन अने पत्रकारत्व' का हिन्दी में अनुवाद किया है।

वर्तमान प्रवृत्ति
ग़ज़ल लेखन और ग़ज़ल विवेचन क्षेत्र में सक्रिय हूँ। इन दिनों संगीत का स्टाफ नोटेशन लिखने की तकनीक सिखाती अंग्रेजी किताब 'म्युजिक मेन्युस्क्रीप्ट पार्ट - 1' का हिन्दी में अनुवाद कर रहा हूँ।

साहित्य के क्षेत्र में
अहमदाबाद स्थित माणेकलाल जेठालाल पुस्तकालय द्वारा प्रकाशित (ये शायद विश्व में किसी पुस्तकालय द्वारा पुस्तक प्रकाशित किये जाने की प्रथम घटना थी) पुस्तक 'काव्य मंजूषा में चार रचनाएँ शामिल की गई थी। अहमदाबाद स्थित हिन्दी साहित्यकारों की संस्था 'साहित्यालोक' द्वारा प्रकाशित काव्य संकलन 'जलते दीपक' तथा 'उजाले की ओर' तथा राष्ट्रीय कवि चौपाल, बीकानेर द्वारा प्रकाशित संकलन 'काव्य सौरभ' में मेरी क्रमश तीन एवं चार रचनाएँ शामिल की गयी हैं। इस के अलावा साहित्यिक सामाजिक पत्रिकाओँ प्रियजन, केलिडोस्कोप, नूतन ज्ञानदीप, स्वर्ण जागृति, सुवर्ण संस्कार, गुर्जर राष्ट्रवीणा और प्रख्यात हिन्दी दैनिक राजस्थान पत्रिका में रचनाएँ छप चुकी हैं।
साहित्यालोक द्वारा आयोजित काव्य स्पर्धा 'श्री रामचेत वर्मा गौरव पुरस्कार' में 2009 एवं 2010 में मेरी ग़ज़लोँ को प्रथम स्थान मिला था। ता. 25-05-2010 के दिन दूरदर्शन द्वारा इन्टरव्यू प्रसारित हुआ था।

સૂરજના આંગણે ગરબે રમીએ(ગરબો)

સૂરજના આંગણે ગરબે રમીએ ચાંદાને આંગણે રાસ  તારા રમશે નક્ષત્રો રમશે ધરતી રમશે મંગળ રમશે ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે શહેરો રમશે ગામડાં રમશે પોળ...