Translate

रविवार, अक्टूबर 6

આવ્યા છે આવ્યા છે આવ્યા છે (ગરબો)


આવ્યા છે આવ્યા છે આવ્યા છે એ

આવ્યા છે આવ્યા છે આવ્યા છે એ......

ગરબે રમવા  અંબા આવ્યા છે........હે આવ્યા છે આવ્યા છે આવ્યા છે.......... ગરબે રમવા અંબા આવ્યા છે


લહાવો છે લહાવો લો ખેલૈયાઓ 

અંબા ની સાથે ગરબે રમીને 

ગરબે રમવા ચંદ્રઘંટા આવ્યા છે......હે..આવ્યા છે આવ્યા છે આવ્યા છે..........ગરબે રમવા માં દુર્ગા આવ્યા છે


ધન્ય એનું જીવન આજે થઈ જશે 

માતાની સાથે જેઓ ગરબે રમશે

દુર્ગા માંની સાથે આવ્યા છે કોણ 

અંબાની સાથે ગરબે ઘૂમી લો....હે.. આવ્યા છે આવ્યા છે આવ્યા છે..............ગરબે રમવા મહાલક્ષ્મી આવ્યા છે

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

आज तेरा व मेरा दुलारा गया (ग़ज़ल)

 आज तेरा व मेरा दुलारा गया जेब से माल सारा का सारा गया जून के गर्म मौसम में था हाल ये “रात काटी गयी दिन गुजारा गया” प्रेम का दौर यूं भी बिता...