Translate

मंगलवार, अक्टूबर 13

સૂરજના આંગણે ગરબે રમીએ(ગરબો)


સૂરજના આંગણે ગરબે રમીએ

ચાંદાને આંગણે રાસ 


તારા રમશે નક્ષત્રો રમશે

ધરતી રમશે મંગળ રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે


શહેરો રમશે ગામડાં રમશે

પોળો રમશે પાદર રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે 


ભારત રમશે દુનિયા રમશે

ભારતની સાથે દુનિયા રમશે

ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે

 

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

સૂરજના આંગણે ગરબે રમીએ(ગરબો)

સૂરજના આંગણે ગરબે રમીએ ચાંદાને આંગણે રાસ  તારા રમશે નક્ષત્રો રમશે ધરતી રમશે મંગળ રમશે ચાંદાને આંગણે રાસ…સૂરજ રમશે શહેરો રમશે ગામડાં રમશે પોળ...