Translate

गुरुवार, जून 15

રેતી સરકતી રહી (મુક્તક)

 

યુવાની રેતની માફક સરકતી રહી

પળે પળ સ્વર્ણ મૃગ પાછળ ભટકતી રહી

સમય વીતી ગયો એના પછી સઘળી

આશાઓ રોજ શ્રાવણ થઈ વરસતી રહી

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

आज तेरा व मेरा दुलारा गया (ग़ज़ल)

 आज तेरा व मेरा दुलारा गया जेब से माल सारा का सारा गया जून के गर्म मौसम में था हाल ये “रात काटी गयी दिन गुजारा गया” प्रेम का दौर यूं भी बिता...