Translate

शुक्रवार, नवंबर 25

ખાસ રસથી ભરી દે(મુક્તક)


જામ ને દ્રાક્ષના ખાસ રસથી ભરી દે
મસ્ત મીઠા મધુર પ્રેમરસથી ભરી દે
આ ગુલાબીને ભરપૂર એકાંતવાળી
સાંજને તું મિલન રસ યોગથી ભરી દે
અભણ અમદાવાદી


कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी