Translate

बुधवार, नवंबर 30

ધમનીઓ માં દોડે છે ગુજરાત

 

ગુજરાત,

મારી ધમનીઓમાં લોહી બનીને દોડે છે
હૃદયમાં ધબકાર બનીને વસે છે
મસ્તિષ્કમાં વિચાર બનીને રહે છે
શ્વાસોમાં જીવન બનીને રહે છે
આંખોને દૃશ્ય બનીને દેખાય છે
જીભ પર સ્વાદ બનીને ઓગળે છે
કાન ને ગરબા બનીને સંભળાય છે
કલમ થી શબ્દ ગંગા બનીને વહે છે
ગુજરાત,
મારી ધમનીઓ માં લોહી બનીને દોડે છે
અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी