Translate

गुरुवार, फ़रवरी 8

અવિજ્ઞેય પ્રેમ વન [મુક્તક]

 અવિજ્ઞેય પ્રેમ વન
(મુક્તક) 

મંજુ ભાષિણી છંદ
લલગાલગા, લલલગા, લગાલગા 
 

ભર યૌવને નજરમાં ગુલાબ છે
કવનો અને હૃદયમાં ગુલાબ છે
મન, શું કહું મન વિશે, કહી દઉં
અવિજ્ઞેય પ્રેમ વનમાં ગુલાબ છે
અભણ અમદાવાદી

અવિજ્ઞેય = જાણી ન શકાય એવું
અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

मुलाकातों की आशा(रुबाई)

मीठी व हंसी रातों की आशा है रंगीन मधुर बातों की आशा है  कुछ ख्वाब एसे हैं जिन्हें प्रीतम से मदमस्त मुलाकातों की आशा है  कुमार अहमदाबादी