Translate

बुधवार, फ़रवरी 7

ચરણો(પ્રમિતાક્ષરા છંદ)

ચરણો

(મુક્તક)

(પ્રમિતાક્ષરા છંદ)

ફળશે સદા સુમતિ ના ચરણો

ચડશે સદા પ્રગતિ ના ચરણો

કડવાશ છે કુમતિ આ સમજો

ફળતા નથી કુમતિ ના ચરણો

અભણ અમદાવાદી



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

चल जल्दी चल (रुबाई)

  चल रे मन चल जल्दी तू मधुशाला  जाकर भर दे प्रेम से खाली प्याला मत तड़पा राह देखने वाली को  करती है इंतजार प्यासी बाला  कुमार अहमदाबादी