Translate

शुक्रवार, अप्रैल 21

આવ્યા છે આવ્યા છે આવ્યા છે(ગરબો)


આવ્યા છે આવ્યા છે આવ્યા છે એ

આવ્યા છે આવ્યા છે આવ્યા છે એ....હે..આજે રીવર ફ્રન્ટ પર, અંબા આવ્યા છે


આવો રે આવો સૌ ખેલૈયાઓ 

લહાવો છે લહાવો લો ખેલૈયાઓ 

અંબામા ની સાથે ગરબે રમીને 

નવદુર્ગાની સાથે રાસે રમીને....હે..આવ્યા છે આવ્યા આવ્યા છે..........આજે રીવર ફ્રન્ટ પર દુર્ગા આવ્યા છે


ધન્ય એનું જીવન આજે થઈ જશે 

માતાની સાથે જેઓ ગરબે રમશે

અંબા માની સાથે આવ્યા છે કોણ 

મા સાથે નવદુર્ગા આવ્યા છે...હે..આવ્યા છે આવ્યા છે આવ્યા છે....આજે રીવર ફ્રન્ટ પર લક્ષ્મી  આવ્યા છે

અભણ અમદાવાદી



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी