Translate

शुक्रवार, अप्रैल 21

રૂબાઈ (ગુજરાતી)


આજે છે પૂર્ણિમા મદમસ્ત ચાંદની છે

માણો સનમ મધુર મદહોશ રોશની છે

સમઝો અભણ પ્રીતમ સંકેત પ્રેમનો ને

જલ્દી આવો અહીં બેકાબુ કામિની છે

*અભણ અમદાવાદી* 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी