Translate

शुक्रवार, अप्रैल 21

ગરબે રમવા આવો( ગરબો)

 


ગરબે રમવા આવો માં અંબા નોરતાની રાત છે

રાસ પણ રમીશું માં અંબા નોરતાની રાત છે.....

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે......ગરબે રમવા આવો માં અંબા નોરતાની રાત છે

ઝમક્યું રે ઝમકયું માં નું ઝાંઝર ઝમક્યું

ચમકી રે ચમકી માં ની ચુંદલડી ચમકી રે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે........ગરબે રમવા આવો માં ચામુંડા... નોરતાની રાત છે

રઢિયાળી રાત છે તારાએ સાથે છે

મોજીલી રાત છે ચાંદલિયો સાથે છે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે............ગરબે રમવા આવો માં દુર્ગા.... નોરતા ની રાત છે

શેરીઓ શણગારી છે શણગાર્યા ચોક છે

સોસાયટી આખે આખી અમે શણગારી છે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે .... ગરબે રમવા આવો માં નવદુર્ગા........... નોરતા ની રાત છે

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

मुलाकातों की आशा(रुबाई)

मीठी व हंसी रातों की आशा है रंगीन मधुर बातों की आशा है  कुछ ख्वाब एसे हैं जिन्हें प्रीतम से मदमस्त मुलाकातों की आशा है  कुमार अहमदाबादी