Translate

मंगलवार, अप्रैल 4

બેકાબુ કામિની

આજે છે પૂર્ણિમા મદમસ્ત યામિની છે
માણો સનમ મધુર મદહોશ ભામિની છે
સમજો અભણ પ્રીતમ સંકેત પ્રેમનો ને
જલ્દી આવો અહીં બેકાબુ કામિની છે
અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी