Translate

मंगलवार, जनवरी 25

अदभुत स्थापत्य અદભુત સ્થાપત્ય


 આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1338માં વિદ્યારાન્ય નામના એક એક ૠષિએ કર્યું હતું.  મંદિરમાં બાર(12) સ્તંભ છે. જે સનાતન ધર્મના બાર મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક મહીના ની સવારે સૂર્યની કિરણો મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તે મહિનાનો સંકેત કરનારા સ્તંભ સાથે ટકરાય છે. આમ દરેક મહિનામાં સૂર્યકિરણો જુદા જુદા સ્તંભ સાથે ટકરાય છે. જેથી લોકોને તે મહિનાની જાણકારી મળે છે.

इस मंदिर का निर्माण इ.स. 1338 मेअं विद्यारान्य नाम के ऋषि ने किया था। मंदिर में बारह(12) स्तंभ है। जो सनातन धर्म के बारह महीनों का प्रतिनिधित्व करते  हैं। हरेक महीने की सुबह सूर्य की किरणें मंदिर में प्रवेश करती है। तब उस महीने का प्रतिनिधित्व करनेवाले स्तंभ से टकराती है। जिस से लोगों को महीने की जानकारी मिलती है।

(ये जानकारी मुझे वॉट्स'प पर मिली है। ) 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

मुलाकातों की आशा(रुबाई)

मीठी व हंसी रातों की आशा है रंगीन मधुर बातों की आशा है  कुछ ख्वाब एसे हैं जिन्हें प्रीतम से मदमस्त मुलाकातों की आशा है  कुमार अहमदाबादी