Translate

शनिवार, जुलाई 15

મૃગ માયા (ગઝલ)


મૃગ માયાને સમજી શક્યું ન કોઈ 

પડછાયાને સમજી શક્યું ન કોઈ

 

પળે પળ માનવીની સાથે રહેનાર

પડછાયાને સમજી શક્યું ન કોઈ


લાંબા ટુંકા થઈ સંકેતો આપે છતાં

પડછાયાને સમજી શક્યું ન કોઈ 


વિસ્તરણ સમાપનને જાણવા છતાં

પડછાયાને સમજી શક્યું ન કોઈ  

 

કાળો છે છતાં રંગ નથી બદલતો

પડછાયાને સમજી શક્યું ન કોઈ 

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

चल जल्दी चल (रुबाई)

  चल रे मन चल जल्दी तू मधुशाला  जाकर भर दे प्रेम से खाली प्याला मत तड़पा राह देखने वाली को  करती है इंतजार प्यासी बाला  कुमार अहमदाबादी