Translate

रविवार, जुलाई 30

ગાલગા છંદ છે(નેનો ગઝલ)

ગાલગા

છંદ છે


કાવ્ય આ

યંગ છે


ચાસણી

સંગ છે


શબ્દમાં

રંગ છે


રાજવી

અંધ છે


ફૂંકવો

શંખ છે


છેડવો

જંગ છે


સંવિધાન

તંગ છે


કાયદો

રંક છે


યોજના

ભંગ છે


હાટ તો

બંધ છે?


પપ્પુડો

નંગ છે

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी